Suggested Words
        
        	Gujarati Words
            English Words
            Japanese - Romaji
            Japanese - Pronunciation
        
                
        	
             મને ટેમપુરા (જાપાનીઝ સી ફૂડ) ખાવું પસંદ છે 
            I would love to eat tempura. 
            Tempura ga tabetai na.
             તેંપુરા ગા તાબેતાઇ ના.
             
        
                
        	
             મને થોડી ભૂખ લાગી છે
            I am little hungry.
            Watashi wa sukoshi onaka ga suite imasu.
             વાતાશી વા સુકોશી ઓનાકા ગા સુઇતે ઇમસ.
             
        
                
        	
             મને ભાત/ નુડલ્સ જોઈએ છે
            I want rice/noodles.
            Watashi wa gohan/men ga hoshii.
             વાતાશી વા ગોહાન/મેન ગા હોશી.
             
        
                
        	
             મને વાક્ય સમજાયું નહીં
            I don’t understand the sentence.
            Sono bunshou ga wakarimasen.
             સોનો બુન્શોઉ ગા વાકારીમાસેન.
             
        
                
        	
             મહેરબાની કરીને તમે મને મદદ કરશો?
            Can you help me, please ?
            Anata wa watashi o tasukete kudasai dekimasu ka?
             આનાતા વા વાતાશી ઓ તાસુકેતે કુદાસાઇ દેકીમાસ કા?