Number of Visitors : 1522809

Conversation in Japanese

Gujarati Words
English Words
Japanese - Romaji
Japanese - Pronunciation
(પૈસા) કેટલા થયા?
How much (money) ?
Ikura desu ka ?
ઇકુરા દેસ કા?
અભિનંદન
Congratulations
Omedeto
ઓમેદેતો
અમે પ્રાણીસંગ્રહાલય જવા ઇચ્છીએ છીએ
We want to go to the zoo.
Watashitachi wa doobu-tsuen ni ikitai
વાતાશીતાચી વા દોબુ-ત્સુએન ની ઇકીતાઇ.
આ વ્યક્તિ કોણ છે?
Who is this person?
Kono hito wa dare desu ka?
કોનો હીતો વા દારે દેસ કા?
આપને મળીને આનંદ થયો
Glad to meet you.
Hajimemashite
હાજીમેમાશ્તે
આવજો
Good bye
Sayōnara
સાયોનારા
ટોકિયોથી ઑસ્કા જવા માટે કેટલા કલાક થાય છે?
From Tokyo to Osaka, how many hours is it?
Tōkyō kara ōsaka made nan-jikan desu ka?
તોક્યો કારા ઓસાકા માદે નાન-જીકાન દેસ કા?
તમારું નામ શું છે?
What is your name?
Anata no namae wa nan desu ka
આનાતા નો નામાય વા નાન દેસ કા