Conversation in Japanese
Gujarati Words
English Words
Japanese - Romaji
Japanese - Pronunciation
તે જમણી બાજુએ છે
It's on the right.
Migi ni arimasu.
મીગી ની આરીમાસ.
તે ડાબી બાજુએ છે
Its on the left
hidari ni arimasu.
હીદારી ની આરીમાસ.
ના, હું વ્યસ્ત નથી
I am not busy
---
---
નૂતન વર્ષાભિનંદન
Happy new year !
Akemashite omedeto gozaimasu
આકેમાશ્તે ઓમેદેતો ગોઝાઇમાસ
બૅન્ક ક્યાં છે?
Where is a bank ? (Name of the place)
Ginkoo wa doko desu ka ?
ગીન્કો વા દોકો દેસ કા?
બેઇજિંગમાં કેવું છે?
How is it at Beijing?
Sore wa Pekin de wa doo desu ka?
સોરે વા પેકીન દે વા દો દેસુ કા?
મને એક દુભાષિયાની જરૂર છે
I need an Interpreter.
Watashi wa tsuuyaku desu.
વાતાશી વા ત્સુયાક દેસ.