Number of Visitors : 1508682

Conversation in Chinese

Gujarati Words
English Words
Chinese - Pinyin
Chinese - Pronunciation
(પૈસા) કેટલા થયા?
How much (money) ?
Duōshǎo qián ?
તુઓશાઓ છીએન ?
અભિનંદન
Congratulations
Zhùhè !
ચ્રુ હ !
અમે પ્રાણીસંગ્રહાલય જવા ઇચ્છીએ છીએ
We want to go to the zoo.
Wǒmen xiǎng qù dòngwùyuán.
વોમન શીઆન્ગ્ક છુ તોન્ગ્ક્વુયુઆન
આ વ્યક્તિ કોણ છે?
Who is this person?
zhè shì shéi ?
ચ્ર શ્ર શેઇ?
આપને મળીને આનંદ થયો
Glad to meet you.
Wǒ hěn gāoxìng rènshi nǐ
વો હન ગ્કાઓશીન્ગ્ક રન્શ્ર ની
આવજો
Good bye
Zàijiàn
ઝાઇચીએન
ટોકિયોથી ઑસ્કા જવા માટે કેટલા કલાક થાય છે?
From Tokyo to Osaka, how many hours is it?
---
---
તમારું નામ શું છે?
What is your name?
Nín guì xìng ? (formal)
નીન ગ્ક્વે શીન્ગ્ક