Number of Visitors : 1422467

Conversation in Chinese

Gujarati Words
English Words
Chinese - Pinyin
Chinese - Pronunciation
તમારું સ્વાગત છે
You are welcome.
Bié kè qi !
પી એખ છી !
તમારો આભાર
Thank you.
Xièxie
શીએશીએ
તમે કેમ છો?
How are you?
Nǐhǎo ma ?
ની હાઓ મા ?
તમે ક્યાં જઈ રહ્યા છો?
Where are you going?
nĭ qù năli ?
ની છુ નાલી?
તમે ક્યાં રહો છો?
Where do you live?
Nǐ zhù zài nǎr ?
ની ચ્રુ ઝાઇ નાર ?
તે ખૂબ ખારું છે
It's too salty.
tài xián le.
થાઇ શીએન લ.
તે ખૂબ જ મસાલેદાર છે
It's too spicy.
tài là le.
થાઇ લા લ.
તે ખૂબ જ મોંઘું છે
That's too expensive.
Tài guì le !
થાઇ ગ્ક્વેઇ લ !