Number of Visitors : 1508706

Conversation in Japanese

Gujarati Words
English Words
Japanese - Romaji
Japanese - Pronunciation
મહેરબાની કરીને ફરી એક વખત બોલો
Please repeat one more time.
Mo ichido itte kudasai.
મો ઇચીદો ઇત્તે કુદાસાઇ
માફ કરશો
Excuse me
Chotto, sumimasen ga
ચોત્તો, સુમીમાસેન ગા
માફ કરશો, અહીંથી એરપોર્ટ કેવી રીતે જઈ શકાશે?
Excuse me, how do I get to the airport?
Sumimasen, kuukou he ha dou yatte ike ba ii dusu ka ?
સુમીમાસેન, કુકૌ એ વા દૌ યાત્તે ઇકે બ ઇ દેસ કા?
મારું નામ ........ છે
My name is….
Watashi no namae wa …….
વાતાશી નો નામાય વા.....
શું ઑસ્કા કિલ્લો સ્ટેશનથી નજીક છે?
Is Osaka castle near from the station?
ōsaka-jō wa eki kara chikai desu ka?
ઓસાકા-જો વા એકી કારા ચીકાઇ દેસ કા?
શું તમે અંગ્રેજી બોલી શકો છો?
Can you speak Engllish ?
Eigo o hanashimasu ka?
એઇગો ઓ હાનાશીમાસ કા ?
શું તમે થોડી કોફી લેશો?
Would you like some coffee?
kōhī o nomimasu.
કોહી ઓ નોમીમાસ.
શું તમે વાઇન પીઓ છો?
Do you drink wine?
---
---