Number of Visitors : 1508709

Conversation in Japanese

Gujarati Words
English Words
Japanese - Romaji
Japanese - Pronunciation
શું તમે વ્યસ્ત છો?
Are you busy?
---
---
શું સાંઘાઈમાં કોઈ સબવે છે?
Is there subway in Shanghai ?
Shanghai no chikatetsu wa arimasu ka?
શાન્ગહાઇ નો ચીકાતેત્સ વા આરીમાસ કા?
શુભ મધ્યાહ્ન
Good afternoon !
Konnichiwa
કોન્નીચીવા
શુભ રાત્રિ
Good night !
Oyasumi nasai
ઓયાસુમી નાસાઇ
શુભ સંધ્યા
Good evening !
Konbanwa
કોંબાંવા
સરસ, હું મજામાં છું
Yes, I am fine.
Hai, genki desu.
હાય, ગેન્કી દેસ
સુપ્રભાત
Good morning !
Ohayō gozaimasu
ઓહાયો ગોઝાઇમાસ
હા
Yes
Hai
હાય