Conversation in Japanese
Gujarati Words
English Words
Japanese - Romaji
Japanese - Pronunciation
હું એક પ્રવાસી છું
I am a tourist.
Watashi wa kankookyaku desu.
વાતાશી વા કાન્કોક્યક દેસ.
હું કોફી પીતો / પીતી નથી
I don’t drink coffee.
kōhī wa nomimasen.
કોહી વા નોમીમાસેન.
હું ગુજરાતી, હિન્દી અને જાપાનીઝ ભાષા બોલી શકું છું
I speak Gujarati, Hindi,Japanese
Gujaratugo, Hindigo,Nihongo o hanashimasu
ગુજરાતુગો, હીંદીગો, નીહોંગો ઓ હાનાશીમાસ.
હું ફળ ખરીદવા માંગું છું
I want to buy fruits.
Kudamono o kaitai desu.
કુદામો ઓ કાઇતાઇ દેસ
હું ભારતમાં રહું છું
I live in India.
Watashi wa indo ni sun de imasu.
વાતાશી વા ઈન્દો ની સુન દે ઇમાસ
હું ભારતીય છું
I am an Indian.
Watashi wa Indojin desu.
વાતાશી વા ઇન્દોજીન દેસ.
હું શાકાહારી વસ્તુઓ ખાઉં છું
I eat vegetarian.
Watashi wa bejitarian desu.
વાતાશી વા બેજીતરીઆન દેસ.