Number of Visitors : 1525365

આપને મળીને આનંદ થયો

English Word
French - Word
French - Pronunciation
Glad to meet you.
Heureux de vous rencontrer.
અર દ વુ રોન્કોન્ત્રે

Suggested Words

Gujarati Words
English Words
French - Words
French - Pronunciation
મહેરબાની કરીને થોડી રાહ જુઓ
Please wait a moment.
Attendez S'il vous plaît un moment.
આતોન્દે સીલ વુ પ્લે અં મોંમોં.
મહેરબાની કરીને થોડું ધીમે બોલો
Please speak little slow.
Parlez S'il vous plaît peu lentement.
પાર્લે સીલ વુ પ્લે પ લોન્તમોં.
મહેરબાની કરીને ફરી એક વખત બોલો
Please repeat one more time.
S'il vous plaît répéte encore une fois.
સીલ-વુ પ્લે રેપેત ઓંકોંર યુન ફ્વા.
માફ કરશો
Excuse me
Excusez-moi! (attracting attention), Pardon (as apology)
એક્સ્ક્યુઝે-મુઆ! , પાર્દોં
માફ કરશો, અહીંથી એરપોર્ટ કેવી રીતે જઈ શકાશે?
Excuse me, how do I get to the airport?
Excusez-moi, comment arrive-je à l'aéroport ?
એક્સ્ક્યુઝે-મુઆ, કોમોં તારીવ આ લેરોપોર?