Number of Visitors : 1500798

Conversation in French

Gujarati Words
English Words
French - Words
French - Pronunciation
તમારું સ્વાગત છે
You are welcome.
De rien
દ રીઆં
તમારો આભાર
Thank you.
Merci
મેરસી
તમે કેમ છો?
How are you?
Comment -allez vous?
કોમોં- તાલે વુ?
તમે ક્યાં જઈ રહ્યા છો?
Where are you going?
Où allez-vous ?
ઉ- આલે વુ?
તમે ક્યાં રહો છો?
Where do you live?
Vous habitez où?
વુ ઝાબીતે ઉ?
તે ખૂબ ખારું છે
It's too salty.
---
---
તે ખૂબ જ મસાલેદાર છે
It's too spicy.
---
---
તે ખૂબ જ મોંઘું છે
That's too expensive.
C'est très cher
સે થ્રે શેર.