Conversation in French
Gujarati Words
English Words
French - Words
French - Pronunciation
મને જાપાનીઝ/ચાઇનીઝ આવડતું નથી
I can't speak Japanese/Chinese.
Je ne peux pas parler japonais/chinois.
ઝ ન પ પા પાર્લે ઝાપોને/શીનુઆ.
મને ટેમપુરા (જાપાનીઝ સી ફૂડ) ખાવું પસંદ છે
I would love to eat tempura.
J'aimerais manger le tempura.
ઝેમરે મોંઝે લ તોમ્પુરા.
મને થોડી ભૂખ લાગી છે
I am little hungry.
J'ai peu de faim.
ઝે પ દ ફાં
મને ભાત/ નુડલ્સ જોઈએ છે
I want rice/noodles.
Je veux du riz/nouilles.
જે વ દ્યુ રી/ નુઇએ.
મને વાક્ય સમજાયું નહીં
I don’t understand the sentence.
Je ne comprends pas la phrase.
ઝ ન કોમ્પ્રોં પા લા ફ્રાઝ
મહેરબાની કરીને તમે મને મદદ કરશો?
Can you help me, please ?
Pouvez-vous m'aider, s'il vous plaît ?
પુવે વુ મેદે, સીલ વુ પ્લે?
મહેરબાની કરીને થોડી રાહ જુઓ
Please wait a moment.
Attendez S'il vous plaît un moment.
આતોન્દે સીલ વુ પ્લે અં મોંમોં.
મહેરબાની કરીને થોડું ધીમે બોલો
Please speak little slow.
Parlez S'il vous plaît peu lentement.
પાર્લે સીલ વુ પ્લે પ લોન્તમોં.