Suggested Words
        
        	Gujarati Words
            English Words
            Chinese - Pinyin
            Chinese - Pronunciation
        
                
        	
             મને ટેમપુરા (જાપાનીઝ સી ફૂડ) ખાવું પસંદ છે 
            I would love to eat tempura. 
            Wǒ xĭhuan chī….
             વો શીહુઆન ચ્ર....
             
        
                
        	
             મને થોડી ભૂખ લાગી છે
            I am little hungry.
            Wǒ yǒudiǎnr è.
             વો યોઉતીએન અ.
             
        
                
        	
             મને ભાત/ નુડલ્સ જોઈએ છે
            I want rice/noodles.
            Wǒ yào mǐfàn/ miàntiáo.
             વો યાઓ મીફાન/ મીએનથીઆઓ.
             
        
                
        	
             મને વાક્ય સમજાયું નહીં
            I don’t understand the sentence.
            Wǒ bú míng bái zhè gè jùzǐ.
             વો પુ મીન્ગ્ક પાઇ ચ્ર ગ્ક ચુત્ઝ.
             
        
                
        	
             મહેરબાની કરીને તમે મને મદદ કરશો?
            Can you help me, please ?
            Nǐ kéyǐ bāng wǒ ma ?
             ની ખયી પાન્ગ્ક વો મા?