Number of Visitors : 1522797

Conversation in Chinese

Gujarati Words
English Words
Chinese - Pinyin
Chinese - Pronunciation
મહેરબાની કરીને ફરી એક વખત બોલો
Please repeat one more time.
Qǐng zài shuō yībiàn.
છીન્ગ્ક ઝાઇ શુઓ યીપીએન.
માફ કરશો
Excuse me
Láojià ! (attracting attention), Duìbuqǐ ! (as apology)
લાઓચીઆ !, ત્વેપુછી !
માફ કરશો, અહીંથી એરપોર્ટ કેવી રીતે જઈ શકાશે?
Excuse me, how do I get to the airport?
dǎ rǎo le wǒ qù fēijī cháng zěnme zǒu ?
તા રાઓ લ વો છુ ફેઇચી છાન્ગ્ક ઝમ્મા ઝોઉ?
મારું નામ ........ છે
My name is….
Wǒ xìng --------. (surname)
વો શીન્ગ્ક ___.
શું ઑસ્કા કિલ્લો સ્ટેશનથી નજીક છે?
Is Osaka castle near from the station?
---
---
શું તમે અંગ્રેજી બોલી શકો છો?
Can you speak Engllish ?
Nǐ huì shuō Yīngyǔ ma ?
ની હ્વે શુઓ યીન્ગ્ક્યુ મા?
શું તમે થોડી કોફી લેશો?
Would you like some coffee?
nĭ xĭhuan hē kāfēi.
ની શીહુઆન હ ખાફેઇ?
શું તમે વાઇન પીઓ છો?
Do you drink wine?
nĭ hē jiŭ ma?
ની હ ચીઓ મા?